For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લાઠીના શાખપુરમાં હીટરથી શોક લાગતા શિક્ષીકાનું મોત

01:11 PM Feb 03, 2024 IST | Bhumika
લાઠીના શાખપુરમાં હીટરથી શોક લાગતા શિક્ષીકાનું મોત

પાણી ગરમ કરવા જતા બનેલો બનાવ

Advertisement

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામે હીટરથી પાણી ગરમ કરતી વખતે ઇલેકટ્રીક શોક લાગતા શિક્ષીકાનુ મોત થતા એરરાટી ફેલાઈ હતી.અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શાખપુર ગામે રહેતી વિઘ્યાબેન ગોવિંદભાઇ રામાનુજ જે શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે જે પોતાના મકાનમાં બાથરૂૂમમાં હીટર થઈ પાણી ગરમ કરતી વખતે ઈલેક્ટ્રીક શોક લાગતા તુરતજ ગારીયાધાર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ખસેડવામાં આવી હતી ત્યા તેમનુ સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટનાને લઈને પરીવારમાં શોકનો માહોલ છવાયો હતો આ ઘટનાની જાણ દામનગર પોલીસમાં થતા દામનગર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement