For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં 212 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

11:57 AM Apr 02, 2024 IST | Bhumika
મોરબીમાં 212 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના પીપળી રોડ રોયલ પાર્ક પાસેથી ઈંગ્લીશ દારૂૂની 212 બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Advertisement

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી બાતમીના આધારે આરોપી વિપુલભાઇ લીંબાભાઇ કટેશીયાને પીપળી રોડ, રોયલ પાર્ક પાસે, મોરબી-2 ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ બોટલો નંગ-212 કિ.રૂ.40,725/-ના મુદ્દામાલ સાથે આરોપી વિપુલભાઇ લીંબાભાઇ કટેશીયાને સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન ઇગ્લીશ દારૂૂના જથ્થા સાથે પકડી પાડી તથા આરોપી પ્રવીણભાઇ સીવાભાઈ જોગરાજીયા હાલ રહે- શાંતીનગર સોસા. પિપળી તા.જી.મોરબી મૂળગામ-ગુંદાણા તા.વીંછીયા જી.રાજકોટ તથા વિપુલભાઇ મનસુખભાઇ ધલવાણીયા હાલ રહે- શાંતીનગર સોસા. પિપળી તા.જી.મોરબી મૂળગામ-મોટામાત્રા તા. વીંછીયા જી.રાજકોટવાળો હાજર નહી મળી આવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement