For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો

11:38 AM Feb 22, 2024 IST | Bhumika
સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો

આજે શેરબજારમાં ફલેટ શરૂઆત રહ્યા બાદ પ્રારંભીક સેશનમાં જ સેન્સેકસમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ગઇકાલે 72623ની સપાટી પર બંધ થઇ સેન્સેકસ આજે 54 પોઇન્ટના મામુલી વધારા સાથે 72677 પર ખુલ્યા બાદ 72624 સુધી પહોંચી ગયો હતો. બાદમાં ઉપલા મથાળેથી 568 પોઇન્ટ તુટીને 72156ના લો સુધી પહોંચી ગયો હતો. જયારે નિફટીમાં પણ ગઇકાલે રેકોર્ડ હાઇ નોંધાયા બાદ આજે 22 હજારનું લેવલ ચુકી જતા 21901 સુધી પહોંચી ગઇ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement