For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં બે પેઢીમાં શંકાસ્પદ ઘીનો 50 કિલો જથ્થો સીઝ

12:11 PM Apr 13, 2024 IST | Bhumika
મોરબીમાં બે પેઢીમાં શંકાસ્પદ ઘીનો 50 કિલો જથ્થો સીઝ

મોરબીમાં હલકી ગુણવત્તાનં ઘી વેચાતું હોવાની ફરિયાદને પગલે આજે મોરબી ફૂડ વિભાગની ટીમે નહેરૂૂ ગેઇટ નજીક આવેલ બે પેઢીમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને શંકાસ્પદ ઘીના નમુના લેવામાં આવ્યા છે

Advertisement

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા આજે નહેરુ ગેઇટ મેઈન બજારમાં આવેલ પાયલ સિંગ સેન્ટર અને આબિદ એચ અંદાણી એમ બે પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન બંને પેઢીમાંથી શંકાસ્પદ ઘીના નમુના લેવામાં આવ્યા હતા અને બાકી વધેલા કુલ 50 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે જે નમુના પૃથક્કરણ માટે લેબોરેટરી ખાતે મોકલ્યા છે અને પરિણામ આવ્યે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement