For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉંડ-1 ડેમના 4 દરવાજા ખોલી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું, ખેડૂતોમાં આનંદ

12:35 PM May 22, 2024 IST | Bhumika
ઉંડ 1 ડેમના 4 દરવાજા ખોલી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું  ખેડૂતોમાં આનંદ
Advertisement

ભરઉનાળે જામનગર જિલ્લાના ધ્રોલ ઉંડ-1 ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા.સૌની યોજના હેઠળ ધ્રોલ તાલુકાના જીવાદોરી સમાન ઉંડ-1 ડેમના 4 દરવાજા ખોલીને સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે ડેમથી નીચેના ત્રણ તાલુકાઓનાં ગામડાઓને સાવચેત કરાયા હતા. ઉંડ એક ડેમમાંથી 60 મી. ઘ. ફૂટ પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી પાણી છોડાતા આગોતરું વાવેતર કરતા ખેડૂતોને ફાયદો થશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement