For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકામાં 148મો ‘વેસ્ટમિન્સ્ટર ડોગ શો’ સંપન્ન

01:13 PM May 16, 2024 IST | Bhumika
અમેરિકામાં 148મો ‘વેસ્ટમિન્સ્ટર ડોગ શો’ સંપન્ન
Advertisement

અમેરિકામાં શુદ્ધ જાતિના કૂતરાઓની પ્રતિષ્ઠિત સ્પર્ધા વેસ્ટમિન્સ્ટર કેબલ કલબ ડોગ શોનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂડલ જાતિના ડોગને ‘બેસ્ટ ઇન શો’નો તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ જાણીતી સ્5ર્ધાની વિવિધ તસવીરોમાં અલગ-અલગ નસ્લના ડોગ અને તેના શાનદાર કરતબો નજરે પડે છે. આ 148મી સ્પર્ધા હતી. શો દરમ્યાન વર્કિગ ગુ્રપ, હડિંગ ગુ્રપમાં સ્પર્ધા, જેવી અનેકવિધ સ્પર્ધાઓના આયોજનો કરવામાં આવે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement