ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શાહરૂખ ખાન-અલ્લુ અર્જુન સાથે ફિલ્મ કરશે તે વાત માત્ર અફવા

10:51 AM Jun 12, 2025 IST | Bhumika
Advertisement

મૈયરી ફિલ્મના નિર્માતા સાથે કોઇ વાત ન થયાનો રિપોર્ટ

Advertisement

બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂૂખ ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘કિંગ’ને લઈ ખૂબ જ ચર્ચામાં છે. બધા શાહરૂૂખની ફિલ્મ કિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેતા શાહરૂૂખ ખાન પણ પોતાની ફિલ્મ કિંગ માટે સખત મહેનત કરી રહ્યો છે. આ વચ્ચે એવી અફવા ફેલાઈ હતી કે, શાહરૂૂખ ખાન અને સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન એક ફિલ્મમાં સાથે જોવા મળશે.

જો કે, ફેન્સ પણ શાહરૂૂખ ખાન અને અલ્લુ અર્જુનને પડદા પર સાથે જોવા માંગે છે. શાહરૂૂખ અને અલ્લુ અર્જુન ફિલ્મમાં સાથે જોવા મળશે તેવા સમાચાર આવતા જ ફેન્સના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. પરંતુ હવે આ સમાચાર પર એક અપડેટ આવી છે. પિંકવિલાના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે, શાહરૂૂખ ખાનની મૈથરી ફિલ્મના નિર્માતાઓ સાથે કોઈ મીટિંગ થઈ નથી.

Tags :
fake newsindiaindia newsShah Rukh Khan-Allu Arjun film
Advertisement
Next Article
Advertisement