રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બિગ બોસ-18 માટે સલમાન વસૂલશે 250 કરોડની ફી

12:34 PM Oct 08, 2024 IST | admin
Advertisement

પ્રતિ માસ 60 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે

Advertisement

બિગ બોસ 18નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું. બિગ બોસ 18 ઘઝઝ પ્લેટફોર્મ ઉંશજ્ઞ સિનેમા અને કલર્સ ટીવી પર સ્ટ્રીમ થઇ રહ્યું છે. આ શો ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. બિગ બોસની આ સીઝન હોસ્ટ કરવા માટે સલમાન ખાનને માત્ર 6 અઠવાડિયામાં અધધ આટલી ફી ચૂકવવામાં આવશે.

મીડિયા રિપોર્ટ મુજબ બિગ બોસ ની સીઝન 17 કરતા આ સીઝન ને હોસ્ટ કરવા માટે સલમાન ખાને તેની ફી માં વધારો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આ સિઝન 15 અઠવાડિયા સુધી ચાલુ રહે છે, તો તેના માટે નિર્માતાઓએ સલમાન ખાનને લગભગ 250 કરોડ રૂૂપિયા ચૂકવવા પડશે.એટલે કે સલમાન ખાન ને એક મહિના માટે 60 કરોડ રૂૂપિયા ચુકવવામાં આવશે.

Tags :
bigbossEntertainmentEntertainmentnewsindiaindia newssalmankhanfees
Advertisement
Next Article
Advertisement