રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં જોવા મળશે રેખા-અમિતાભ

10:45 AM Dec 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખા ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં જલ્દી દેખાવાની છે. જેમાં રેખા આ શોમાં તેના ફેન્સને જૂની યાદો તાજા કરાવવાની છે. સાથે જ તે શોમાં નકલી અમિતાભ બચ્ચન સાથે પણ ડાન્સ કરતી દેખાશે. જેમાં નકલી અમિતાભ બચ્ચનની એક્ટિંગ કોમેડિયન કૃષ્ણા અભિષેકે કરી અને રેખાએ કૃષ્ણા સાથે ડાન્સ પણ કર્યો હતો.

આ શોમાં રેખાએ ફિલ્મ મુકદ્દર કા સિકંદરની સદાબહાર કેમેસ્ટ્રીને પધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોથમાં ફરીથી જાણે કે જીવંત કરી નાખી. નેટફ્લિક્સ પર ખૂબ જલ્દી આ શોનો એપિસોડ આવવાનો છે. જેનો પ્રોમો પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. જેમાં કૃષ્ણા અમિતાભના પમુકદ્દર કા સિકંદરથ વાળા આઈકોનિક લુકમાં દેખાશે. સાથે જ તે રેખા સાથે સલામ-એ-ઈશ્કનો ડાન્સ કરતો નજરે પડશે. બંનેએ આ ગીત પર એકસાથે ડાન્સ કર્યો જેમાં રેખાએ પણ જોરદાર ઠુમકા લગાવ્યા હતા.

Tags :
EntertainmentEntertainment newsindiaindia newsThe Great Indian Kapil Show
Advertisement
Next Article
Advertisement