રાજામૌલીની 1000 કરોડની ફિલ્મનું શૂટિંગ વિશાખાપટનમની જાણીતી ગુફામાં થશે
RRRનો કેટલોક ભાગ પણ આ અલૌકિક ગુફામાં શૂટ કરવામાં આવ્યો હતો
S. S. Rajamouli હાલમાં તેમની આગામી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. ફિલ્મ SSMB29 નું શીર્ષક હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે Mahesh Babuને પસંદ કરવામાં આવ્યા છે. ત્યારે આ ફિલ્મનું બજેટ રૂૂ. 1000 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. તો આ ફિલ્મનું અત્યારે પ્રી-પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. શૂટિંગ ટૂંક સમયમાં શરૂૂ થશે. Mahesh Babu અનેRajamouli ની આ 1000 કરોડની ફિલ્મને ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ કહેવામાં આવી રહી છે. તોRajamouli તેમની ટીમ સાથે જંગલ એડવેન્ચર ફિલ્મના શૂટિંગ માટેનું કજ્ઞભફશિંજ્ઞક્ષ જોવા પહોંચ્યા હતા.Rajamouli વિશાખાપટ્ટનમ નજીક ઇજ્ઞિફિ ઈફદયત માં SSMB29 ના કેટલાક સીન શૂટ કરવાનું વિચારી રહ્યા છે. વાસ્તવમાં આ એક ટુરિસ્ટ સ્પોટ છે. આ ફિલ્મનું ઓસ્કર સાથે કનેક્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે, કારણ કેRajamouli એ અગાઉની ફિલ્મ છછછ નો એક ભાગ આ જગ્યાએ શૂટ કર્યો હતો. આ ફિલ્મ વૈશ્વિક સ્તરે લોકપ્રિય બની હતી. તેમજ 2023 માં તેના ગીત નાટુ-નાટુને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. હવે ,Rajamouli એ વિશાખાપટ્ટનમ નજીકની Borra Caves માં ફરી એકવાર તેમની ફિલ્મના દ્રશ્યોને શૂટ કરતા જોવા મળશે.
જોકેRajamouli ની ફિલ્મ મોટા લેવલ પર બની રહી છે. આ જ કારણ છે કે ફલ્મિ માટે અલગ-અલગ કજ્ઞભફશિંજ્ઞક્ષ સર્ચ કરવામાં આવી રહ્યા છે. થોડા મહિના પહેલાRajamouli એ કેન્યાના એમ્બોસેલી નેશનલ પાર્કની એક તસવીર શેર કરી હતી. અહીં તે કજ્ઞભફશિંજ્ઞક્ષ શોધતા જોવા મળ્યા હતા. તે સમયે પણ તેણે સંકેત આપ્યો હતો કે SSMB29 નો મોટો ભાગ આફ્રિકામાં શૂટ કરવામાં આવશે. આ ફિલ્મને વર્ષ 2027 માં રિલીઝ કરવાની યોજના છે.