ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મેસીની ફિલ્મ ‘સેક્ટર 36’ આત્મા ધ્રુજાવતી કહાની

12:40 PM Sep 06, 2024 IST | admin
Advertisement

13મીએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે

Advertisement

12th fail બાદ હિન્દી સિનેમા જગતમાં વિક્રાંત મેસીએ પોતાનું નામ રોશન કરી નાખ્યું છે. દરેક ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક વિક્રાંત મેસીને પોતાની ફિલ્મમાં કિરદાર અદા કરવા માટે તક આપી રહ્યા છે. ત્યારે તાજેતરમાં વિક્રાંત મેસીની નવી ફિલ્મનું ટેઇલર આવી ગયું છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 13 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ વાસ્વિક ઘટના પર બનાવવામાં આવી છે. આ ફિલ્મનું ટેઇલર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

વિક્રાંત મેસની આગામી ફિલ્મનું નામ સેક્ટર 36 છે. ફિલ્મ સેક્ટર 36ના ટેઇલરને જોઈ તમારી આત્મા કાંપી જશે. ફિલ્મ સેક્ટર 36માં લાપતા બાળકોની શોધ અને તેમના આરોપીઓને શોધી પાડવાની વાર્તા દર્શાવવામાં આવી છે. ફિલ્મ સેક્ટર 36માં વિક્રાંત મેસી સાથે દીપક ડોબરિયાલ પણ જોવા મળશે. લાપતા થતા બાળકોની શોધખોળ માટે પોલીસ અધિકારીઓની સામે રુંવાટા ઉભા કરી નાખે તેવી હકીકત સામે આવે છે.

જોકે આ ફિલ્મ સેક્ટર 36માં વિક્રાંત મેસી ગુંડાના અવતારમાં જોવા મળી રહ્યા છે. જોકે આ ફિલ્મ સેક્ટર 36ની ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આજરોજ ફિલ્મ સેક્ટર 36નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

Tags :
indiaindia newsMassey's filmsoul-stirring story
Advertisement
Next Article
Advertisement