ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખતરોં કે ખિલાડી 14ના વિજેતા કરણવીર મહેરા ફિનાલે સ્ટંટમાં ગશ્મીર અને કૃષ્ણાને હરાવ્યા

01:18 PM Sep 30, 2024 IST | Bhumika
Advertisement

રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી 14’નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો જેમાં શોનો વિજેતા મળી ગયો હતો. આ શોનો વિજેતા ટીવી અભિનેતા કરણવીર મહેરા છે જેણે બાકીના ચાર ફાઇનલિસ્ટ અભિષેક કુમાર, કૃષ્ણા શ્રોફ, શાલિન ભનોટ અને ગશ્મીર મહાજાનીને હરાવીને ટ્રોફી જીતી હતી.

Advertisement

શોના ફિનાલે સ્ટંટમાં ત્રણ ફાઇનલિસ્ટ એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા હતા, જેમાં ગશ્મીર મહાજાની, ક્રિષ્ના શ્રોફ અને કરણવીર મહેરા હતા. આ ત્રણેય શોમાં ખૂબ જ મજબૂત દાવેદાર હતા, તેથી ફિનાલે ખૂબ જ મુશ્કેલ અને અઘરી બનવાની હતી. કરણવીર મહેરા પણ શોના અન્ય સ્પર્ધકોને હરાવીને પ્રથમ ફાઇનલિસ્ટ બન્યો હતો.

Tags :
indiaindia newsKaranveer MehraKhatron Ke Khiladi 14 Winner
Advertisement
Next Article
Advertisement