For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિગ બોસ-18નો પ્રારંભ શહેઝાદાની ધમાકેદાર એન્ટ્રી

12:55 PM Oct 07, 2024 IST | Bhumika
બિગ બોસ 18નો પ્રારંભ શહેઝાદાની ધમાકેદાર એન્ટ્રી
Advertisement

સલમાનખાના ટીવી શો બિગ બોસ 18ની શરૂૂઆત થઇ છે.. કલર્સ અને જિયો સિનેમા પર આવતા આ શોમાં અનેક જાણીતી હસ્તીઓ શામેલ થઇ છે. શહેઝાદા ધામી લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાંથી બહાર કરવામાં આવતા સમાચારમાં હતો. શેહઝાદાએ સલમાન ખાનને કહ્યું સાચું કારણ. 150 લોકોની સામે અપમાનિત કર્યા બાદ અભિનેતાને શોમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. અભિનેતાએ જણાવ્યું કે નિર્માતાએ તેને નાની ભૂલ માટે ઠપકો આપ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement