For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘ટાઈમ કા તાંડવ’ થીમ સાથે બિગ બોસ 18નો પ્રોમો રિલીઝ

12:49 PM Sep 28, 2024 IST | Bhumika
‘ટાઈમ કા તાંડવ’ થીમ સાથે બિગ બોસ 18નો પ્રોમો રિલીઝ
Advertisement

ટીવીનો સૌથી વિવાદિત શો Bigg boss ફરી એક વખત દર્શકોના મનોરંજન માટે શરૂૂ થઈ રહ્યો છે. આ વખતે પણ સલમાન ખાન બિગ બોસને હોસ્ટ કરશે. તાજેતરમાં જ બિગ બોસ 18 નો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. સાથે જ શો ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ઇશલલ બજ્ઞતતનો આ પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 6 ઓક્ટોબર પ્રિમિયર થશે.

Colors tv એ જે પ્રોમો શેર કર્યો છે તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે આ વખતે ઘરમાં ભુચાલ આવશે. કારણકે Bigg bossમાં ટાઈમ નું તાંડવ જોવા મળશે. ઇશલલ બજ્ઞતતનો આ પ્રોમો રહસ્યમય અને રસપ્રદ લાગી રહ્યો છે અત્યાર સુધીની સિઝનમાં જે જોવા નથી મળ્યો તે આ સીઝનમાં જોવા મળશે તેવું પ્રોમોમાં કહેવામાં આવી રહ્યું છે. ઇશલલ બજ્ઞતત 18ના પ્રોમોમાં સલમાન ખાનનો દમદાર અંદાજ જોવા મળે છે.

Advertisement

પ્રોમો રિલીઝ થયાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે લોકો તેના પર કોમેન્ટ કરીને શોની થીમને લઈ અલગ અલગ અનુમાન લગાવી રહ્યા છે. સાથે જ શોમાં આ વખતે કયા કયા સ્પર્ધકો જોવા મળશે તેની પણ ચર્ચા થવા લાગી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement