For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમિતાભ બચ્ચન કહે છે હું હાફ સરદાર છું

12:26 PM Oct 10, 2024 IST | Bhumika
અમિતાભ બચ્ચન કહે છે હું હાફ સરદાર છું

કૌન બનેગા કરોડપતિની 16મી સીઝન ચાલી રહી છે. હોસ્ટ અમિતાભ બચ્ચન ઘણી વખત સ્પર્ધકો સાથે પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી વાતો શેર કરતા હોય છે. તાજેતરના એક એપિસોડમાં 81 વર્ષના મહાનાયકે ઇન્ટરકાસ્ટ રિલેશનશિપ વિશે વાત કરી. આ વાતચીત દરમ્યાન અભિનેતાએ કહ્યું હતું કે તેઓ પોતાને હાફ સરદાર માને છે.

Advertisement

હોટ સીટ પર આવેલી ક્ધટેસ્ટન્ટ કીર્તિ સાથે વાત કરતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે મારા પિતા (હરિવંશરાય બચ્ચન) ઉત્તર પ્રદેશના હતા અને મારાં માતા તેજી બચ્ચન સિખ પરિવારનાં હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement