અમિતાભ બચ્ચનને વંદાથી બહુ ડર લાગે છે
01:33 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
વંદાને મારવા પ્રયાસો કર્યાનું પણ જણાવ્યું
કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન પોતાના વિશે મજેદાર વાતો કરતા રહે છે. લેટેસ્ટ એપિસોડમાં તેમણે પોતાના એક ડર વિશે વાત કરી હતી. બિગ બી અને સ્પર્ધક વિશે એક ચર્ચા થઈ હતી. આ દરમિયાન અમિતાભ બચ્ચને કહ્યું કે, તે વંદાથી ખુબ ડરે છે. કેબીસી 16માં અમિતાભ બચ્ચનની સામે સ્પર્ધક હોટસીટ પર હતી. અમિતાભ બચ્ચને માંખીના પગની સંખ્યા પર વાત કરી રહ્યા હતા. જેના પર સ્પર્ધકે કહ્યું વંદાના પગ ગણવા ખુબ મુશ્કેલ હોય છે. જેના પર અમિતાભ બચ્ચને કહ્યું તેને વંદાથી ડર લાગે છે. તેમણે કહ્યું કે, વંદો ક્યારેય મરતો નથી. મે તેને મારવા માટે અનેક પ્રયત્ન કર્યા તા. એક વખત મેં બોટલ લીધી તેની અંદર તેની અંદર જીવજંતુ મારવાનો પાવડર નાંખ્યો ત્યારબાદ એક વંદાને પકડી તેને બોટલની અંદર નાંખ્યો હતો.
Advertisement
Advertisement