For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દુંદાળો દુ:ખ ભંજણો, સદાયે બાળે કલેશ; પરથમ પહેલાં સમરીયે રે ગૌરી પુત્ર ગણેશ

11:02 AM Aug 27, 2025 IST | Bhumika
દુંદાળો દુ ખ ભંજણો  સદાયે બાળે કલેશ  પરથમ પહેલાં સમરીયે રે ગૌરી પુત્ર ગણેશ

આજે ગણેશ ચતુર્થીના દિવસે વિધ્નહર્તા દુંદાળા દેવ ગણેશનું હર્ષોલ્લાસ સાથે આગમન થયું છે. ગામે ગામ વિવિધ અને નીતનવીન પંડાલોમાં ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન થયું છે. રિદ્ધિ-સિદ્ધિના દાતાર દેવને રીઝવવા લોકોમાં અનેરો થનગનાટ છે. અનેક ભક્તોએ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી છે. આજથી 10 દિવસ સુધી ગુજરાત અને ભારત ગણેશમય બની જશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement