હોલિકા દહનની તૈયારી
11:10 AM Mar 13, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ સહિત ગુજરાતભરમાં આજે હોદિકા દહનની તૈયારીઓ થઇ ગઇ છે. ઠેર-ઠેર હોળી ગોઠવવામાં આવી છે. આજે સવારે 10.37 કલાકે પૂનમ શરૂ થઇ છે. હોળી પ્રગટાવવાનો શુભ સમય સાંજે 6.55થી રાત્રે 9.18 વાગ્યા સુધીનો છે.
Advertisement