હંસલ મહેતાની વેબ સિરીઝમાં અનિલ કપૂર - વિજય વર્મા
10:56 AM Jun 10, 2025 IST | Bhumika
અનિલ કપૂર અને વિજય વર્મા એક નવી વેબ સિરીઝમાં સાથે દેખાશે. બિઝનેસ ગૃહો વચ્ચેની હોડ આધારિત આ વેબ સિરીઝ હંસલ મહેતા બનાવી રહ્યા છે. તે અમેરિકી ટીવી શો બિલિયન્સ પર આધારિત હોવાની પણ ચર્ચા છે.
Advertisement
અનિલ કપૂર અને વિજય વર્મા બંને બિઝનેસ રાઈવલની ભૂમિકામાં દેખાશે. સિરીઝના અન્ય કલાકારો અંગે હજુ સુધી કોઈ વિગતો જાહેર નથી કરવામાં આવી.
અનિલ કપૂર તેની સેક્ધડ ઈનિંગમાં ઓટીટી સ્પેસ પર પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવી રહ્યો છે. ધ નાઈટ મેનેજર સિરીઝમાં અન્ડરવર્લ્ડ ડોનની તેની ભૂમિકાની પણ ખાસ્સી પ્રશંસા થઈ હતી.
Advertisement
Advertisement